Budget 2019 / બજેટ બાદ ઝટકોઃ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, જુઓ કેટલો વધારો

Petrol Diesel price hike after Nirmala Sitharaman budget 2019

નિર્મલા સીતારમણે શુક્રવારનાં રોજ મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દીધું છે. જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત બે રૂપિયા વધારવાની જાહેરાત કરવામાં આવી. આ સિવાય સોના પર કસ્ટમ ડ્યૂટી 10%થી વધારીને 12.5% કરી દેવામાં આવી. હાલમાં પેટ્રોલ પર 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયે પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી છે. હવે આને એક રૂપિયા વધારી દેવામાં આવેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ