Petrol-Diesel Rate / જૂન મહિનાની સવારે જ ફરી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે તોડી કમર, જાણો કયા શહેરમાં પેટ્રોલ થયું 100 રૂપિયાને પાર

petrol diesel price fuel today 1 june 2021 new delhi mumbai kolkata and other cities

જૂન મહિનાની શરૂઆતમાં જ પેટ્રોલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટરનો વધારો થતાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ