રાહત / હાશ! રક્ષાબંધને થોડી રાહત તો મળી, ઘણા સમય બાદ જાણો કેટલા ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

petrol diesel price cut today check rates in delhi mumbai patna lucknow 22 aug

ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાનો ફાયદો હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે. ચાર દિવસ બાદ ફરીથી એક વખત ઓઈલની કિંમતોમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. આજે 5 અઠવાડિયાથી વધુની સ્થિરતા બાદ પેટ્રોલમાં ઘટાડો જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ