Petrol diesel price today / સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સામાન્ય માણસને મળી થોડી રાહત, જાણો કેટલા ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

petrol  diesel price  cut on 5 september 2021

આજે ઘરેલૂ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રેટમાં રાહત આપી છે. આજે પેટ્રોલના ભાવમાં 10-15 પૈસા/ લિટરનો ઘટાડો કરાયો છે. તો ડીઝલના ભાવમાં પણ 15 પૈસાનો ઘટાડો થતાં રાહત મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ