બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / રાહત, ઝટકો કે યથાવત?, પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ
Last Updated: 09:24 AM, 4 December 2024
Petrol Diesel Price: આજે (4 ડિસેમ્બર) પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ બહાર પાડવામાં આવ્યા છે. ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે. આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના દર, ડોલર-રૂપિયાના વિનિમય દર અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. આજે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
ADVERTISEMENT
દરેક રાજ્યમાં કિંમતો અલગ-અલગ
નોંધનીય છે કે, દરેક રાજ્યમાં અલગ-અલગ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ હોય છે. તેથી, તમારા શહેરમાં નવા ભાવ જાણવા મહત્વપૂર્ણ બની જાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો, વિદેશી વિનિમય દરો અને સરકારની કર નીતિઓ પર આધારિત છે.
ADVERTISEMENT
આજ (4 ડિસેમ્બર)ના નવા ભાવ
વધુ વાંચો: ડૉલર સામે રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે? આ કારણો હોઇ શકે છે જવાબદાર
SMS દ્વારા ચેક કરો તમારા શહેરમાં તેલના ભાવ
જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ હોય છે. ફોન પરથી SMS કરીને પણ દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકાય છે. આ માટે ઇન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો હોય છે. તમારા શહેરનો RSP કોડ જાણવા અહીં ક્લિક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT