Petrol Diesel Price / મધ્યમ વર્ગને થોડી રાહત મળે તેવા અણસાર, જાણો કેટલા રૂપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ

petrol diesel price could be reduced by rs 2 per liter as per experts amid crude oil prices falling

આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલના ભાવ ઘટવાની સાથે ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થવાની આશા છે. સરકાર હાલમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાના મૂડમાં નથી.

બ્રેકિંગ ન્યૂઝ