ભાવઘટાડો / આનંદો! ફરી આટલા રૂપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડિઝલ, આખા વિશ્વમાં દેખાઈ રહી છે અસર

petrol diesel price can be reduced after international crude oil price fall

ભર શિયાળે દઝાડતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ વધારે ઘટાડો થઈ શકે છે. નવેમ્બર મહિનાના અંત સુધીમાં ઈંધણના ભાવ ઘટે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ