વધુ એક ઝટકો / મોંઘવારીનો ડબલ અટેક: એક તરફ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો તો બીજી તરફ ઘરેલુ LPG નવા ભાવ વધ્યા, સામાન્ય માણસ જાય ક્યાં?

Petrol Diesel Price and lpg price hiked today

દેશભરમાં આજથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે. તો બીજી બાજુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ આજથી 50 રૂપિયા મોંઘો થઇ ગયો છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ આજથી 80 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ