ભાવવધારો / પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોમાં રોષઃ એક મહિનામાં ભાવમાં થયો 3 રૂપિયાથી પણ વધુનો વધારો

petrol diesel price again hiked know the price in your city

આ મહિનામાં પેટ્રોલનો ભાવ 3.24 રૂપિયા પ્રતિલિટર વધી ચૂક્યો છે. તો સાથે જ ડીઝલની વાત કરીએ તો આ મહિનામાં ડીઝલનો ભાવ 2.94 રૂપિયા પ્રતિલિટર વધ્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ