Petrol-Diesel Price / આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવે આપ્યો સામાન્ય માણસને ઝટકો, 11 રાજ્યોમાં પેટ્રોલ થયું 100 રૂ.ને પાર, જાણો નવા ભાવ

Petrol Diesel Price 4th july 2021 new delhi mumbai chennai kolkata crude oil

તેલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. પેટ્રોલમાં 41 પૈસા અને ડીઝલમાં 24 પૈસાનો વધારો થયો છે. તો 11 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100રૂ.ને પાર પહોંચી છે.

બ્રેકિંગ ન્યૂઝ