ભાવ / પેટ્રોલ બાદ હવે ડીઝલ 100ને પાર, જાણો દિલ્હી પટના સુધી આજના રેટ

petrol diesel is now beyond 100 know latest rate from delhi to patna

સોમવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ- ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. તેમ છતાં આના કારણે હવે 8 રાજ્યોમાં પેટ્રોલના રિટેલ ભાવમાં 100 રુપિયા પ્રતિ લિટરને પાર થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ