વિરોધ / પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો, અમિત ચાવડાની પોલીસે કરી અટકાયત

petrol diesel hike price congress protest gujarat

દેશભરમાં જ્યાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ દેશમાં સતત છેલ્લા 23 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતને લઇને રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અમદાવાદ ખાતે વિરોધને લઇને પોલીસે અટકાયત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ