ભાવ વધારો / મોંઘવારીનો ડબલ ડોઝ : ભડકે બળતા ઈંધણ ભાવ, આજે ગુજરાતના મોટા શહેરોમાં આટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ

Petrol-diesel has become so expensive in big cities of Gujarat today

આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતા પ્રજાએ મોંઘવારીનો ડબલ ડોઝ સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલમાં 34 પૈસા, ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ