ગંભીર / અહીં ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો, નેતાએ કહ્યું, અમે કોઈનાથી ડરતા નથી

petrol bomb on bjp office in chennai tyagrajan says we dont fear of anyone

તમિલનાડુમાં ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ ભાજપે કહ્યું હતું કે કોઈનાથી અમે ડરતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ