ખાસ વાંચો / BIG NEWS : આજે સાંજે મોટું એલાન કરી શકે છે મોદી સરકાર, મિડલ ક્લાસને સૌથી મોટી ગુડ ન્યૂઝ આપી શકે છે સીતારમણ

Petrol and diesel prices will be greatly reduced

પેટ્રોલ ડિઝલના ભાવને લઈને આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. જેમા પેટ્રોલને GSTમાં લેવા મુદ્દે આજે તેઓ મોટું નિવેદન આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ