મોંઘવારીનો માર / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, આ કારણ બન્યું જવાબદાર

Petrol and diesel prices likely to rise sharply on Iran-US tension

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા ટેન્શનની અસર ઓઇલ માર્કેટમાં સ્પષ્ટપણે વરતાઇ રહી છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ પ્રતિ લિટર ૧૫ પૈસા અને ડીઝલ પ્રતિ લિટર ૧૭ પૈસા સુધી મોંઘું થયું છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટર ૫૫ પૈસા અને ડીઝલમાં ૭૩ પૈસા સુધીનો વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ