GOOD NEWS / પેટ્રોલ ડીઝલના ભાવમાં મળી શકે છે રાહત, મોદી સરકાર જો આ કામ કરી દે તો થઈ જશે તમારો ફાયદો

petrol and diesel prices can be reduced

દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોએ લોકોને અકળાવી દીધા છે. હાલત એવી છે કે, લોકો પોતાના વાહનો પોતાના ઘરોમાં પાર્ક કરવા મજબૂર બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ