Good News / પેટ્રોલ-ડીઝલ પુરાવવા જવાના હોય તો ખાસ આ વાંચી લો, ખુશ થઇ જશો

petrol and diesel price reduced in India, know new rate

પેટ્રોલની કિંમતમાં રવિવારે 12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. તો ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક કિંમતોમાં થયેલ ઘટાડાને કારણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ