ભાવ વધારો / દિલ્હીમાં 75 પૈસા મોંઘુ થયું પેટ્રોલ, મુંબઇમાં પણ કિંમત 79 રૂપિયાને પાર

 Petrol and diesel price Hike in Delhi, Mumbai, chennai, Kolkata

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત પાંચમાં દિવસે વધારો જોવા મળ્યો છે, જોકે ડીઝલના ભાવમાં આજે કોઇ બદલાવ થયો નથી. છેલ્લા પાંચ દિવસમાં પાટનગર નવી દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલિટર 75 પૈસા મોંઘું થઇ ગયું છે. રવિવારે જ દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિલિટરે 12 પૈસાનો વધારો ઝીંકાયો હતો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં લગભગ દોઢ મહિના બાદ ફરીથી પેટ્રોલનો ભાવ પ્રતિલિટર 74 રૂપિયાને વટાવી ગયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x