બેઠક / પેટ્રોલ બાદ ડીઝલ પણ 100રૂ. ને પારઃ શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ? આજની બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

petrol and diesel be cheaper or will the price keep increasing important meeting of the parliament standing committee today

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારાને લઈને આજે પેટ્રોલિયમ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં IOC, BPCL અને HPCLના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં ઈંધણના વધતા ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ