મોટા સમાચાર / શું મુસ્લિમોના એકથી વધુ લગ્ન પર લાગશે અંકુશ, શરીયતના કાયદાને ઠરાવાશે ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટમાં થયું એવું કે...

petition filed in supreme court against muslim law board

મુસ્લિમ પુરુષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી આપનાર આઈપીસીની કલમ અને શરીયત કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે એક સમુદાયને દ્વિવિવાહની પરવાનગી ન આપી શકાય. જ્યારે અન્ય ધર્મોમાં આ પ્રકારના બહુંલગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે આઈપીસીની કલમ 494 અને શરીયત લોની કલમ 2ની એ જોગવાઈને ગેરસંવિધાનીક કરાર કરી દેવામાં આવે. જે અંતર્ગત મુસ્લિમ પુરુષોને એકથી વધારે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ