મોટા સમાચાર / ન્યાયાલયની કાર્યશૈલીમાં ઐતિહાસિક ફેરફારની તૈયારી: ચીફ જસ્ટિસે કહ્યું-સૌથી પહેલા સુપ્રીમ કોર્ટમાં જ લાગુ કરીશું

petition demanding live streaming hearing in high court cji chandrachud said first start in sc

હાઈકોર્ટમાં કેસોનું હિયરીંગ સમયે લાઈવ સ્ટ્રીમીંગને લઈને અરજી કરવામાં આવી. ત્યારે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે આ પ્રક્રિયા પહેલા સંપૂર્ણ રીતે સુપ્રીમ કોર્ટમાં શરૂ કરવામાં આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ