અનોખો પ્રેમ! / VIDEO: ચાલુ મેચમાં બોલરે કેપ્ટનને કરી કિસ, વીડિયોએ સોશ્યલ મીડિયામાં લગાવી 'આગ'

peter siddle kisses daniel worrall on cricket ground video went viral

ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ દરમિયાન એક એવી ઘટના બની હતી જેણે સોશ્યલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. એક બોલરે સાથી ટીમમેટને મેદાન પર જ કિસ કરી લીધી હતી!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ