ચુકાદો / પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને રાજદ્રોહ કેસમાં કોર્ટ દ્વારા મોતની સજાનો આદેશ

Pervez Musharraf sentenced to death by Pakistan court

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજાનું એલાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત પેશાવર હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટેની ત્રણ ખંડપીઠે મોતની સજા સંભળાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ