ઑટો / Hyundaiની નવી પહેલ, બનાવશે હવામાં ઉડતી Electric Air taxi, જાણો ખાસ વાત

personal air vehicle hyundai partnership with uber elevate to make flying electric air taxi

Hyundai Motor Company અને એપ આધારિત ટેક્સી સેવા કંપની ઉબરે ઉડતી ટેક્સી એટલે કે એર ટેક્સી બનાવવા માટે એકબીજા સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. કંપનીએ Consumer Electronics Show 2020માં પોતાના આ એરક્રાફ્ટ કૉન્સેપ્ટને દુનિયાની સામે શોકેસ કર્યો કે એ ભવિષ્યમાં એની સેવા આપશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ