આશ્ચર્ય / મોંમાં સિગરેટ પીતા પીતા લગાવી રહ્યો હતો 'No Smoking'ના પોસ્ટર, એક્ટરે શેર કર્યો ફોટો

person with a cigarette in his mouth was putting up a poster of no smoking prakash raj shares photo

અભિનેતા પ્રકાશ રાજ સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. હાલમાં તેમણે એક તસ્વીર શેર કરી છે, જેને જોઇને કોઈ પણ માણસ અચંબિત થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ