OMG / રમકડાનો નહીં, સાચા અજગરને ખભા પર લઈને મસ્તીથી ફરતો જોવા મળ્યો શખ્સ, VIDEO જોઈને ચોંકી જશો

person was walking in fun with a giant python on his shoulder

સોશિયલ મીડિયા પર આવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી જશો. વિડિયોમાં એક વ્યક્તિ એક વિશાળ અજગરને ખભા પર લઈને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશતો જોવા મળે છે. 

બ્રેકિંગ ન્યૂઝ