મહામારી / મોટી રાહત ! યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ નેગેટિવ, છતાં કાચું ન કપાય તે માટે જુઓ શું કર્યુ

Person Suspected To Be Infected Of Monkeypox At UP's Ghaziabad Tests Negative

દુનિયામાં મંકિપોક્સના ખતરાની વચ્ચે ભારતમાં રાહતની ખબર છે. યુપીના ગાઝિયાબાદમાં પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ