બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / અજબ ગજબ / person got the job of changing the bulb earning 40 thousand rupees

ના હોય! / આ શખ્સને મળી ગજબની નોકરી, ફક્ત બલ્બ બદલવાના મળે છે 40 હજાર રૂપિયા

Arohi

Last Updated: 04:50 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર આ સમયે હજારો વીડિયો વાયરલ થતા હશે. તેમાંથી બલ્બ ચેન્જ કરવાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે ચોંકી ઉઠશો.

  • રેડિયો સ્ટેશન પર બલ્બ બદલવાની નોકરી 
  • આ કામના મળે છે 40 હજાર રૂપિયા 
  • પરંતુ કામ છે ખૂબ જ અઘરૂ 

બધા લોકો પોતાની લાઈફને જીવવા માટે કંઈકને કંઈક કામ કરે છે. કોરોના સંકટ અને લોકડાઉને ઘણા લોકોની નોકરી છીનવી છે. અમુકની નોકરી પર તલવાર લટકતી છે. જ્યારે અમુક લોકો હજુ પણ નવી નોકરી શોધી રહ્યા છે. અમુક કામ એવા પણ છે જે બીજુ કોઈ ન કરી શકે. બે હજાર ફૂટ ચઢવું અને રેડિયો સ્ટેશનનો બલ્બ બદવો તેમાંથી એક છે. આમ કરવું મોતના દરવાજે દસ્તક દેવા જેવું છે. 

રેડિયો સ્ટેશન પર બલ્બ બદલવાનું કામ 
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો રેડિયો સ્ટેશન પર બલ્બ બલવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ તમારા રૂવાડા ઉભા થઈ જશે. તેની ઉંચાઈ એટલી છે કે વાદળોની ઉપર જઈને બલ્બ બદલવો પડે છે. અમુક લોકોનાં મનમાં એવો ખ્યાલ આવે છે કે તે આ કામ ન કરી શકે. 

જોખમ ભરેલુ કામ બધા ન કરી શકે 
કામ જોખમ ભરેલુ હોવાના કારણે આવા કામ માટે પર્વતારોહીઓ અથવા ટાવર એન્જિનિયરોની પસંદગી કરવામાં આવે છે. આ વ્યક્તિ ટાવર પર ઉપકરણોની દેખરેખ, નિરીક્ષણ અને સમારકામ કરે છે. તે દુર્ઘટનાને રોકવા અને સુરક્ષા માટે ફક્ત હાર્નેસનો યુઝ કરે છે. કારણ કે નીચે પડતી વખતે મોત થઈ શકે છે. 

આપણે કોઈ પણ દુર્ઘટનાને રોતવા માટે સુરક્ષા નિયમો અનુસાર કામ કરવાનું હોય છે. રેડિયો ટાવરની ઉંચાઈ ઉપરાંત આવુ કામ કરનાર લોકોને હવા અને દરેક પ્રકારના હવામાનનો સામનો કરવો પડે છે. આ વીડિયોને જોઈને તમને તેનો અહેસાસ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ