વલસાડ / માથાભારે શખ્સે યુવક પર ચઢાવી દીધી કાર, મગોદ ગામે રસ્તો બંધ હોવાથી થઇ બબાલ

person drove a car on a young Magod village as the road was closed

વલસાડના મગોદ ગામે અસામાજિક તત્વોએ યુવાન પર કાર ચડાવી દેતા યુવકને ઇજા થવા પામી હતી. જે ઘટના CCTVમાં કેદ થઇ હતી.

બ્રેકિંગ ન્યૂઝ