દારૂબંધી / 31મી ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજ્યમાં દારૂની દુકાનો રહેશે બંધ? સરકારી પરિપત્ર જાહેર

permitted liquor shop cannot sell alcohol on this 27th to 31 december 2019 in Gujarat

ધીરે ધીરે લોકોને ઉજવણીના બહાના જ જોઈતા હોય તેમ છાશવારે પાર્ટીઓ કરવાનો નવી પેઢીમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે વળી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી નવા વર્ષની ઉજવણીને બહાને પરમીટવાળા અને પરમીટ વગરના તમામ લોકો દારૂબંધીને ફગાવીને કાયદાની ઐસીકી તૈસી કરી નાંખતા હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં 12 જિલ્લામાં 27થી 31મી ડિસેમ્બર સુધી પરમિટ ધારકોને પણ દારૂ નહીં મળે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ