ખુશખબર / H-1B વિઝા ધારકો માટે સારા સમાચાર, અમેરિકાએ H-1B વિઝા પર પ્રતિબંધ બાદ આપી આ છુટ

permission granted to h1b visa holders to return to the us with conditions

અમેરિકન સરકારે H-1B વિઝાને લઈને કેટલાક નિયમોમાં ઢીલ આપી છે. જેથી વિઝા ધારકોને સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ મેળવવાની પરવાનગી આપવામાં આવી રહી છે. પરંતુ આ છુટ એ લોકોને મળી રહી છે જે એ નોકરીઓમાં પાછા ફરી રહ્યા છે. જે વિઝા પર પ્રતિબંધ લગાવતા પહેલા હતી. અમેરિકન વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યું કે આશ્રિતો એટલે કે જીવનસાથી તથા બાળકોને પ્રાથમિક વિઝાધારકો સાથે પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યું કે એક જ નિયુક્તા અને પોતાના જુની નોકરીમાં ફરીથી શરુ કરવાની પરવાનગી આપી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ