કામની વાત / પ્રાઈવેટ પાર્ટ અને અંડરઆર્મ્સ પર આ વસ્તુ લગાવવાથી થાય છે આવા ખતરનાક નુકસાન, ચેતી જજો

perfume should not be applied to these body parts

આજકાલ પરફ્યૂમ લગાવવું એક જરૂરિયાત બની ગયું છે. લાંબા સમય સુધી તેની ફ્રેગ્રેન્સ જાળવી રાખવા માટે લોકો હાથના કાંડા પર, ગળા પર, અંડરઆર્મ્સ પર પણ પરફ્યૂમ લગાવે છે. પણ શું તમે તેના નુકસાન જાણો છો. જી હાં, શરીરના કેટલાક ભાગ પર પરફ્યૂમ લગાવવું નુકસાનકારક હોઈ શકે છે. તો ચાલો જાણી લો શરીરના કયા ભાગ પર પરફ્યૂમ ન લગાવવું જોઈએ અને શું છે તેના નુકસાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ