OMG / પુરાતત્ત્વવિદોને 3000 વર્ષથી જમીનમાં દટાયેલી 30 શબપેટીમાંથી મળ્યું કંઈક એવું જે જોઈને તમે રહી જશો દંગ

Perfectly preserved mummies in 3000 year old coffin in Egypt

ઇજિપ્તની મમી વિશે તો તમે પણ સાંભળ્યું જ હશે, આ મમી આજે પણ દુનિયાનું એક સૌથી વધુ ઘેરું રહસ્ય ગણાય છે. તાજેતરમાં ઇજિપ્તમાં એક નવી શોધ કરવામાં આવી હતી, જેમાં 3000 વર્ષ કરતા વધુ જૂની શબપેટીઓ (તાબૂત)માં હજુ પણ તેના અસલી રંગ અને છાપકામ જોવા મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ