ચોકીદાર / ફરજને વફાદાર રહી ખરા અર્થમાં ચોકીદારી કરનાર એટલે...

Perfect watchman of duty and loyalty in Bhavnagar

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનાં જ કલાકો બાકી છે. પરંતુ આ ચૂંટણી પહેલાં નેતાઓ લોકોને આકર્ષવા માટે પોતાને દેશનાં ચોકીદાર તરીકે ઓળખાવી રહ્યાં હતાં અને ઓળખાવી રહ્યાં છે. એટલું જ નહીં આવા નેતાઓનાં સમર્થકો પણ પોતાને ચોકીદાર તરીકે ઓળખાવીને ચોકીદાર શબ્દનાં સહારે આખેઆખું કેમ્પેન પણ ચલાવી રહ્યાં છે. જો કે આ બધી જહેમત ચૂંટણી જીતવા માટે હોય છે. ત્યારે એવાં સમયે આપણાં જ રાજ્યનો એ ચોકીદાર યાદ આવી જાય છે કે જેણે ધર્મની ઓળખને પેલેપાર ફરજને વફાદાર રહી ખરા અર્થમાં પોતાની ચોકીદારી નિભાવી. આ બધું તેણે ચૂંટણી જીતવા નહીં, પરંતુ ફરજ અને નાગરિકી ધર્મને જીતવા માટે કરી બતાવ્યું. કોણ હતો એ અદનો ચોકીદાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ