સમાધાન / બટાકાં મામલે પેપ્સિકોએ ખેડૂતો સામે કરેલા કેસ પરત ખેચ્યા

PepsiCo returned cases against farmers in the case of potatoes

પેપ્સિકો કંપનીએ ખેડૂતો સામે કરેલા કેસ પરત ખેચ્યા છે. પેપ્સિકો કંપનીએ બટાકાના ખેડૂતો સામે કેસ કર્યા હતાં. જેમાં પેપ્સિકો કંપની સામે ખેડૂતો અને કિસાન સંધે બાયો ચડાવી હતી. તેમજ તેમણે વિદેશી કંપની સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ