બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / People with such nails are very lucky and intelligent, check if you are or not

ના હોય / ખૂબ જ લકી અને બુદ્ધિશાળી હોય છે આવા નખ ધરાવતા લોકો, ચૅક કરી લો તમે છો કે નહીં

Pravin

Last Updated: 05:05 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખના આકાર પરથી વ્યક્તિનું ભાગ્ય અને સ્વભાવ જાણી શકાય છે. તેને કયા ક્ષેત્રમાં સફળતા મળશે તે સરળતાથી જાણી શકાય છે.

નખના આકારથી જાણી શકાય છે ભાગ્ય અને સ્વભાવ
વિવિદ આકારના નખ જીવનમાં ભજવે છે મહત્વની ભૂમિકા 
ઇમેજીનેશનથી લઈને સફળતા વિષે જણાવે છે નખના આકાર

હાથની રેખાઓ, નિશાનો અને આકાર ઉપરાંત હાથ, આંગળીઓ, નખની રચના અને રંગથી પણ વ્યક્તિ વિશે જાણી શકાય છે. આના પરથી વ્યક્તિનું ભવિષ્ય પણ જાણી શકાય છે. આજે આપણે જાણીશું કે નખના આકાર દ્વારા વ્યક્તિના ભાગ્ય વિશે કેવી રીતે જાણી શકાય છે.

ગોળ કે અંડાકાર નખ ધરાવતા લોકો
જે લોકોના નખ ગોળ કે અંડાકાર હોય છે, તેઓ સરળતાથી કોઈને પણ પ્રભાવિત કરી દે છે. તેમના વ્યક્તિત્વમાં એક અદ્ભુત આકર્ષણ છે.

પહોળા નખ ધરાવતા લોકો
આવા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેની વિચારવાની, સમજવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા અદ્ભુત છે. તેઓ દરેક કાર્યમાં તેમના મગજનો ભરપૂર ઉપયોગ કરે છે અને ખૂબ જ ઝડપથી કામ પૂર્ણ કરી લે છે.

લાંબા નખ ધરાવતા લોકો
જે લોકોના નખ લાંબા હોય છે તેઓ સ્વભાવે સારા હોય છે પરંતુ ખૂબ જ સર્જનાત્મક હોય છે. તેની ઇમેજીનેશન પણ સારી છે. કળાના ક્ષેત્રમાં તે ખૂબ સફળ થાય છે.

ચોરસ નખ ધરાવતા લોકો
ચોરસ નખ ધરાવતા લોકો સ્વભાવે ખૂબ જ ગંભીર હોય છે. તેમની નેતૃત્વની ગુણવત્તા તેમને ઘણી સફળતા અપાવે છે.

તીક્ષ્ણ નખ ધરાવતા લોકો
 આવા લોકો ખૂબ જ જીદ્દી અને ગુસ્સાવાળા હોય છે. આ લોકો ખૂબ જ ઝડપથી કોઈની સાથે માથાકૂટ કરી લે છે.

બદામના આકારના નખ ધરાવતા લોકો
બદામના આકારના નખ ધરાવતા લોકો ખૂબ જ દયાળુ અને બધાને મદદરૂપ હોય છે. તેઓ અન્યાય સામે લડવા હંમેશા તૈયાર હોય છે. 
 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Astrology Tips Luck NAILS Nature Palmistry Tips palmistry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ