Health Tips / તહેવારોમાં હાઈ બીપી વાળા દર્દીઓ રાખે ખાસ ધ્યાન, આ 7 ફૂડ્સનું ન કરો સેવન, નહીં તો બગડી શકે છે હેલ્થ

people with high blood pressure should not eat these 7 foods know more

સતત વધતું હાઈ બ્લડ પ્રેશર હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે. જેના કારણે હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ અને સ્ટ્રોક આવી શકે છે. હાઈ બીપી ધરાવતા લોકોએ આ ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ