સંયોગ / 31 ઓક્ટોબરે આકાશમાં દેખાશે બ્લૂ મૂન, 76 વર્ષ બાદ ભારત સહિત દુનિયામાં લોકો જોશે અદ્ભૂત દ્રશ્ય

people will witness rare blue moon on 31 october 2020 across world

વર્ષ 2020માં અનેક નવી અને હેરાન કરનારી ઘટનાઓ બની રહી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક વખત એવો આવશે જ્યારે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં કેદ રહેવું પડશે. આ વર્ષે લોકડાઉનમાં પણ લોકોને એક અદ્ભૂત દ્રશ્ય જોવા મળશે. અંતરિક્ષથી ક્યારેક ઉલ્કાપિંડ તો ક્યારેક એસ્ટેરોઈડના પડવાની ઘટનાઓ પણ અટકવાનું નામ લઈ રહી નછી. આ સમયે 31 ઓક્ટોબરે લોકોને બ્લૂ મૂન જોવા મળશે. આ અનેક વર્ષો બાદ ફરીથી આવશે. આ દિવસે રાતે આકાશમાં ભવ્ય નજારો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ