ચૂંટણી / નેતાઓનાં બેફામ બોલ માટે લોકો યાદ રાખશે લોકસભાની ચૂંટણી

People will remember the Lok Sabha elections for the unfriendly speeches of leaders

ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. આ ચૂંટણી ઘણી બધી રીતે ઐતિહાસિક બની રહેવાની છે. આમ તો ચૂંટણી પક્ષો વચ્ચે લડાય છે, પરંતુ ર૦૧૯ની ચૂંટણી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષો વચ્ચે છે તેમ પણ કહી શકાય. આ વખતની ચૂંટણી તેના જે પણ પરિણામ આવે તે માટે ઉપરાંત નેતાઓના બેફામ વાણીવિલાસ માટે પણ યાદ રખાશે. ચૂંટણીપંચે અનેક નેતાઓને આ માટે નોટિસ ફટકારી હતી તેમજ થોડા કલાકો માટે પ્રચાર પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. જો કે ગમે તેવા બકવાસ છતાં કોઇની પણ સામે કડક પગલાં ભરાયાં નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ