જાહેરાત / નવા ઘરની ખરીદી કરનારાઓને સરકારની ભેટ, વધારાના આટલા લાખનો થશે ફાયદો

People Will Get Additional Rebate Of 1.5 lakh on Purchasing New Affordable House

સુસ્ત પડેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ધમધમતું કરવા માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ઘરની ખરીદી કરનારને 1.5 લાખ રૂપિયાથી વધારાની છૂટ આપવાનું એલાન કર્યું છે. જેના હેઠળ 45 લાખ સુધીનું ઘર ખરીદનાર વ્યક્તિને છૂટછાટ મળશે. જો કે, આ છૂટ બિલ્ડર તરફથી કે બેંક તરફથી મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ