Business / શેર બજારમાં કમાણી કરવા ઇચ્છુક લોકો આ રીતે ખોલો ખાતુ, જાણી લો સરળ સ્ટેપ્સ

People who want to make money in the stock market, open an account this way, know the easy steps

હાલમાં ડિમેટ અકાઉન્ટ ખોલાવનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજકાલ ઇક્વિટી માર્કેટમાં લોકોનો રસ ઘણો વધી રહ્યો છે. મહત્વનું છે કે આ અકાઉન્ટ દ્વારા લોકો બજારમાં પૈસા લગાવીને સારી કમાણી કરી રહ્યાં છે ત્યારે આસાન રીતથી તમે પણ ભારતીય ઇનવેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોમાં પોતાનું ડિમેટ અકાઉન્ટ ખોલી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ