OMG / બોલો, આ લોકો રહે છે ભારતમાં પરંતુ પાણી પીવા બીજા દેશમાં જવું પડે છે

People who lives near indo-nepal border have to cross border only for water

સવાર થાય અને પીવાના પાણીની ચિંતા ઘેરી વળે છે.  ભીખ નાઠોરીના દરેક ઘરનો એક સભ્ય પીવાના પાણી માટે બે કિમી જેટલું ચાલીને નેપાળ જાય છે. પીવાના પાણી માટે આવવા-જવામાં બે કલાકનો સમય બગડે છે. ઘણાં વર્ષથી ગ્રામીણ આ સંકટ સહન કરી રહ્યા છે. તેમ છતાં પણ ત્યાં સ્થાયી નિદાન માટે કોઇ પ્રયાસ થયા નથી.

બ્રેકિંગ ન્યૂઝ