બિઝનેસ / અદાણીની આ કંપનીમાં રોકાણ કરનારાં થઈ ગયા માલામાલ, ઇન્વેસ્ટમેન્ટ પર 150 ટકાનો ફાયદો

people who have invested in adani wilmar earned a lot.

શેર બજારમાં ઉતરેલ અદાણી સમૂહની 7મી કંપની માત્ર ગૌતમ અદાણીને જ માલામાલ નથી બનાવી રહી, સામાન્ય ઇન્વેસ્ટર પણ આ દ્વારા ખૂબ જ કમાણી કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ