દાઢી રાખવાથી અને આ આદતથી વધી જાય છે કોરોનાનો ખતરો, કારણ જાણી ડરી જશો | people who have beard have risk of corona virus more Array ( [0] => node [1] => 105083 )

મહામારી / દાઢી રાખવાથી અને આ આદતથી વધી જાય છે કોરોનાનો ખતરો, કારણ જાણી ડરી જશો

people who have beard have risk of corona virus more

કોરોના વાયરસનાં કારણે વિશ્વ આખામાં હડકંપ મચી ગયો છે. વિશ્વમાં કોરોના વાયરસની સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખની આસપાસ પહોંચી ગઈ છે. જે ઝડપથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે તેનાથી બધામાં ચિંતાનો માહોલ છે. એવામાં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કહ્યું છે કે દાઢી રાખનારા લોકો પર કોરોના વાયરસનો ખતરો વધારે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ