ખતરો / જો તમે ઓફિસમાં અલગ-અલગ શિફ્ટમાં કામ કરો છો તો થઈ શકે છે આવી ગંભીર બીમારીઓ

 People Who Change Shifts Frequently May Suffer From These Diseases

મોટાભાગની પ્રાઈવેટ કંપનીઓમાં 24x7 શિફ્ટ એટલે કે ચોવીસ કલાક કામ કરવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેથી ઘણાં લોકો નાઈટ શિફ્ટમાં પણ કામ કરે છે અથવા તો દર અઠવાડિયે તેમની શિફ્ટ અને શેડ્યુલ ચેન્જ થાય છે. ક્યારેક મોર્નિંગ શિફ્ટ, ક્યારેક ઈવનિંગ તો ક્યારેક નાઈટ શિફ્ટમાં કામ કરવું પડે છે. જે લોકો આવી બદલાતી શિફ્ટમાં કામ કરે છે તેમને સ્થૂળતા, ડાયાબિટીસ થવાનો ખતરો વધુ હોય છે, સાથે જ તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ