બેદરકારી મુશ્કેલી પાડી દેશે / ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના કેસની એન્ટ્રી અને રિવરફ્રન્ટ પર લોકો મોજથી માસ્ક વગર ફરતા દેખાયા

People were seen walking without masks on the riverfront of Ahmedabad

ગુજરાતમાં બીજી લહેર બાદ ગઈકાલથી નવા કેસમાં વધારો અને સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકો બેફીકર બન્યા, અમદાવાદના રિવરફ્રન્ટ પર વગર માસ્કે જોવા મળ્યા સહેલાણીઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ