કોરોનાની સંજીવની / ભારતમાં કોરોના વેક્સિનનું અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે ત્યારે લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે આ કામ

people trial corona vaccine India pm modi coronavirus

લોકડાઉન બાદ ધરાશાયી થઈ રહેલી દુનિયાભરની અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકવા માટે પણ સંજીવની સમાન એક વેક્સિનની બહુ જરૂર છે. હતાશ થઈ ચૂકેલા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ પણ આ વેક્સિન જ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ