વિરોધ / લોકો કંગના રનૌતના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા, ઉદ્ધવ ઠાકરેનું પૂતળું સળગાવી કરી આ માંગણી 

People took to the streets in support of Kangna Ranaut, burnt the statue of Uddhav Thackeray and demanded

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ને મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી સામે દેશભરમાં સમર્થન મળી રહ્યું છે. ત્યારે જમશેદપુરમાં કરણી સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે વિરોધ નોંધાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ