મોદી...મોદી / PM મોદીની એક ઝલક જોવા માટે છત પર ચડી ગયા લોકો, નજારો જોઈ ગદગદ થઈ ગયા વડાપ્રધાન

people throng terraces and buildings near the helipad to welcome pm modi in up

પ્રધાનમંત્રી મોદી હાલના સમયમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને ધડાધડ રેલીઓને સંબોધન કરી રહ્યા છે. રવિવારે પીએમ મોદી ઉન્નાવમાં રેલી કરવા પહોંચ્યા હતા. આ સમય દરમિયાન વિપક્ષી પાર્ટીઓ પર બરાબરના પ્રહારો કર્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ